
|
યાદી $-I$ (રાસાયણિક પ્રક્રિયા) |
યાદી $-II$ (વપરાયેલ પ્રક્રિયક) |
| $(a)$ ${CH}_{3} {COOCH}_{2} {CH}_{3} \rightarrow {CH}_{3} {CH}_{2} {OH}$ |
$(i)$ ${CH}_{3} {MgBr} / {H}_{3} {O}^{+}$ $(1 .$ સમકક્ષ$)$ |
| $(b)$ ${CH}_{3} {COOCH}_{3} \rightarrow {CH}_{3} {CHO}$ | $(ii)$ ${H}_{2} {SO}_{4} / {H}_{2} {O}$ |
| $(c)$ ${CH}_{3} {C} \equiv {N} \rightarrow {CH}_{3} {CHO}$ | $(iii)$ ${DIBAL}-{H} / {H}_{2} {O}$ |
| $(d)$ ${CH}_{3} {C} \equiv {N} \rightarrow {CH}_{3}CO{CH}_{3}$ | $(iv)$ ${SnCl}_{2}, {HCl} / {H}_{2} {O}$ |
સૌથી યોગ્ય મેળ પસંદ કરો:


વિધાન $I$: આલ્ડોલ પ્રક્રિયા માટે આલ્ડીહાઈડ અને કિટોન ના $\alpha$-હાઈડ્રોજનોની એસિડિક્તા જવાબદાર છે.
વિધાન $II$ : બેન્ઝાલ્ડીહાઈડ અને ઈથેનાલ વચ્ચેની પ્રક્રિયા ક્રોસ-આલ્ડોલક નીપજ આપશે નહી.
ઉપરોક્ત આપેલા વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.
