Question
ભાગાકાર કરો $: (12y + 36) \div 6$

Answer

$2y + 6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પદાવલિના અવયવ મેળવો : $ am^2 + bm^2 + bn^2 + an^2 $
અવયવો આપો $:  x^2 + xy + 8x + 8y $
લંબચોરસની લંબાઈ અને પહોળાઈના મૅપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો $: \left(4 x, 3 x^2\right)$
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $: 0.00000000000942$
ઍક નિયમિત બહૂકોણને કેટલી બાજુઓ હોય, તો તેના દરેક બહિષ્કોણનું માપ $90^\circ $ હોય $?$
નીચે આપેલી આકૃતિ $\text{ABCD}$ એ સમલંબ છે. એકબીજાને કે જેમાં $ \text{AB || DC} $. તેમાં $\angle \text{C} $ નું માપ શોધો.
$ 3.02 \times 10^{-6} $ સામાન્ય સ્વરૂપે લખો.
નીચેના દરેકમાં સંમેય સંખ્યાઓના ક્યા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવોઃ $\frac{2}{3}$ અને $\frac{3}{2}$ સંમેય સંખ્યાઓ છે.$\therefore \frac{2}{3}+\frac{3}{2}$ એ પણ સંમેય સંખ્યા જ હોય.
નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે $?$ કેમ $?$
બાદબાકી કરો $: 4l (10n – 3m + 2l)$ માંથી $3l (l -4m + 5n)$