Question
ભાગાકાર કરો $: 3(2x + 1) (3x - 1) \div (6x + 3)$

Answer

$3x – 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી $: 4 x^{2}+9 x+16(...........)$
એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતરબાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય.
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 675$
જેનું ઘનફળ $1.54 \ m^3$ અને તેના આધારનો વ્યાસ $140$ સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો.
$3 : 4$ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો
કિંમત શોધો $: (5^{-1}\times 2^{-1}) \times 6^{-1}$
કિંમત શોધો : $[(\frac{-2}{3})^{-2}]^2$
એક પંચકોણના ચાર ખૂણાઓ સમાન છે અને એક ખૂણાનું માપ બમણું છે$,$ તો તે ખૂણાઓના માપ શોધો.
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
ગુણોત્તર શોધો $: 50$ પૈસા અને $5$ રૂપિયા