Question
કિંમત શોધો $: (5^{-1}\times 2^{-1}) \times 6^{-1}$

Answer

$ \frac {1}{60} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાકાર કરો$\ : (x+3)\left(x^{2}+5\right)$
બાદબાકી કરો$:3 x^{2}-4 x+1$ માંથી$2 x^{2}+6 x-8$
જવાબ લખો $: \sqrt[3]{8}=$
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત કે મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 2800$
ગુણાકાર કરો:$\left(2 x^{2}+3\right)\left(x^{2}-2 x+4\right)$
$3(t - 3) = 5(2t + 1)$ સાદું રૂપ આપી સમીકરણોનો ઉકેલ મેળવો.
વિસ્તરણ કરો:$(x+2 b)(2 x+y)$
$2.5$ સેમી $\times \ 2$ સેમી $\times \ 1$ સેમી માપના ડબ્બાને $Rs\ 4$ પ્રતિ $ \ cm^2$ લેખે રંગવાનો ખર્ચ શોધો.
એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકાર છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઇ $1$ મીટર અને $1.2$ મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબઅંતર $0.8$ મીટર હોય $,$તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો.
ગુણોત્તર શોધો $:$ સાઇકલની ઝડપ $15$ કિમી / કલાક અને સ્કૂટરની ઝડપ $30$ કિમી / કલાક