Question
ભાગાકાર કરો $: 34x^3y^3z^3 \div 51xy^2z^3 $

Answer

$ \frac{2}{3} x^2y $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો $: \left(a^{3} b^{-2}\right)^{-2} \times\left(a^{4} b^{2}\right)^{2}+a^{2} b^{4}$
$ 2400 \ m^2$ પુષ્ટફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો.
વિભાજનના ગુણધર્મો નો ઉપયાગ કરીને શોધો $: [ \frac {8}{5} \times \frac{-4}{10} ] - [ \frac{8}{5} \times \frac{9}{15} ]$
એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે $2$ વ્યક્તિઓને $3$ દિવસ લાગે છે. એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિઓની જરૂર પડે ?
$7056$ સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $:$
એક સ્થળની જનસંખ્યા વર્ષ $2003$ માં $5 \%$ પ્રતિ વર્ષના દરે વધીને $54,000$ થાય છે. $2005$ માં જનસંખ્યા શું હશે?
ગુણાકાર કરો:$\left(4 x^{2}-x+2\right)\left(x^{2}+3 x+5\right)$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 402 $
વિસ્તરણ કરો:$(x+2)(2 y+b)$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$