Question
ગુણાકાર કરો:$\left(4 x^{2}-x+2\right)\left(x^{2}+3 x+5\right)$

Answer

$4 x^{4}+11 x^{3}+19 x^{2}+x+10$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો $:$
$X$ $12$ $30$ $36$ $40$ $41$
$Y$ $18$ $45$ $54$ $60$ $66$
એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં પાસપાસેના બે ખૂણાઓનું પ્રમાણ $5x : 13x$ છે$,$ તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાઓનાં માપ શોધો.
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 243$
અવયવ મેળવો : $64x^4 – a^4b^4c^4$
ભાગાકાર કરો $:  - 36y^3 \div 9y^2 $
સાદું રૂપ આપો $: \left(a^{3} b^{-2}\right)^{-2} \times\left(a^{4} b^{2}\right)^{2}+a^{2} b^{4}$
$5x + 9 = 5 + 3x$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
એક સમાંત૨બાજુ ચતુષ્કોણમાં પાસપાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં બેગણું છે$,$ તો આ ચતુષ્કોણના બધા ખૂણાઓનાં માપ શોધો.
સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: x(x +1) (x + 2) (x + 3) \div x(x + 1)$
$3375 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.