Question
ભાગાકાર કરો $:  5a^3b^3(2c - 8) \div 25a^2b^2 (c - 4) $

Answer

$ \frac{2}{5ab} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકાર કરો $:  - 36y^3 \div 9y^2 $
એક પંચકોણના ચાર ખૂણાઓ સમાન છે અને એક ખૂણાનું માપ બમણું છે$,$ તો તે ખૂણાઓના માપ શોધો.
આકૃતિમાં દર્શાવેલ લંબઘનનું પૃષ્ઠફળ મેળવો.
$1$ થી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહી ? જો પૂર્ણવર્ગ હોય $,$ તો તેમનું વર્ગમૂળ શોધો $ : 49$
નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણવર્ગ હોવાની શક્યતા હોય, તેની સામે $✓$ અને જે પૂર્ણવર્ગ ન હોય તે સામે $X$ કરો $:$
$(1) \ 6581 ( )$ $(2)\  1089 ( )$ $(3)\  4000 ( )$ $(4)\  3136 ( )$
$(5)\  841 ( )$ $(6) \ 1024 ( )$ $(7)\ 1156 ( )$ $(8)\ 8100 ( )$
$(9) \ 784 ( )$ $(10)\  4489 ( )$ $(11) \ 2025 ( )$ $(12)\  4568 ( )$
$(13) \ 3452 ( )$ $(14) \ 5963 ( )$ $(15) \ 1557 ( )$ $(16) \ 9000 ( )$
નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો $: 7744$
$15625$ નું ઘનમૂળનું અનુમાનની રીતે મેળવો.
$10 x^{2}-18 x^{3}+14 x^{4}$ નું અવયવીકરણ કરો.
$\left(\frac{2}{3}\right)^{-2}$ ની કિમત શોધો.
એક ફૂટબૉલ ટીમ તેમણે રમેલી મૅચમાંથી $10$ મૅચ જીતી હતી . જો તેમની જીતેલી મૅચની ટકાવારી $40 \%$ હોય $,$ તો તેઓ કુલ કેટલી મૅચ રમ્યા હશે ?