Question
$\left(\frac{2}{3}\right)^{-2}$ ની કિમત શોધો.

Answer

$\left(\frac{2}{3}\right)^{-2}=\frac{2^{-2}}{3^{-2}}=\frac{3^{2}}{2^{2}}=\frac{9}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો $:8 a^{3} b-6 a^{2} b^{2} \quad$
ભાગાકાર કરો $: 12a^8b^8 \div (-6a^6b^4) $
એક પંચકોણના ચાર ખૂણાઓ સમાન છે અને એક ખૂણાનું માપ બમણું છે$,$ તો તે ખૂણાઓના માપ શોધો.
સરવાળો કરો $: 3x(x + y + z)$ અને $-2x(2x – 3y – 5z)$
આકૃતિમાં $x + y + z$ શોધો
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $:  (5x^2 – 6x) \div 3x$
એક નિશાળમાં $500$ વિદ્યાર્થીઓ છે . પી . ટી . ની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે ?  
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાઓને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય . મળતી પૂર્ણઘન સંખ્યા પણ જણાવો $: 441$
આકૃતિમાં રહેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $: (3y^8 – 4y^6 + 5y^4) \div y^4 $