Question
ભાગાકાર કરો $:  (9x^2 – 6x + 1) \div (9x^2 - 1) $

Answer

$\frac{(3x - 1)}{(3x + 1)}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો $: 16 p^2-81 q^2$
જે પાયથાગોરીઅન ત્રિપુટીમાં એક સંખ્યા $12$ હોય તેવી પાયથાગોરીઅન ત્રિપુટી શોધો.
એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $45 m^2$છે. તેના એક વિકર્ણની લંબાઈ $12$ મી છે $,$ તો બીજા વિકર્ણની લંબાઈ શોધો.
કાટકોણ ત્રિકોણ $\text{ABC}$ માં $, \angle \text{B} = 90^\circ $ છે . જો $\text{AC} = 13$ સેમી $, \text{BC} = 5$ સેમી તો $\text{AB}$ શોધો .
$128 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
$12.25$ નું વર્ગમૂળ શોધો.
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 252$
$12$ સેમી લંબાઈના સમઘનનું કુલ પુષ્ઠફળ શોધો.
પ્રમાણિત સ્વરૂપે દર્શાવો $:$ પ્રાણીકોષનું માપ $0.000001844$ મી છે.
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$