Question
ભાગાકારા કરો:$\frac{16}{25}\div\frac{24}{35}$

Answer

$\frac{14}{15}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપી કિંમત શોધો: $(-1)^{9} \times 2^{5}$
ભાગાકારા કરો: $0.4 \div 100=..............$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 3^4 \times 3^4 \times 3^2 $
ગણતરી કરીને સંકેતો $ <, >$ અને $=$ માંથી યોગ્ય સંકેત પસંદ કરી માં લખો : $(\frac{-8}{7})........... (\frac{-16}{14})$
જીગર ચેસની કુલ $25$ મેચમાંથી $4\%$ મેચ હારી જાય છે, તો તે કેટલી મેચ જીતે છે ?
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: \frac{5^4 \times m^9n^4}{5^4\times m^4n^3} $
પાણીની ટાંકીની અંદર પગથિયાં આવેલાં છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે (અર્થાત સૌથી પહેલું પગથિયું). પાણીનું સ્તર નવમા પગથિયા પર છે :
તે એક કુદકામાં ત્રણ પગથિયાં નીચે અને પછીના કૂદકામાં $2$ પગથિયાં ઉપર આવે છે, તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે ?
એક મતદાન ક્ષેત્ર માં $20,000$ મતદાર છે. જેમાં $60\%$ લોકોએ મતદાન કર્યું છે. કેટલા લોકોએ મતદાન નથી કર્યું?
સરવાળા કરો : $ \frac{-7}{10} + \frac{4}{15} $
$x = 0$ માટે $2x^2 + x - a$ ની કિંમત $5$ હોય, તો $a$ ની કિંમત શોધો $:$