Question
ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 31.36$

Answer

$5.6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$636056 :$ અનુમાનની રીતે ઘનમૂળ શોધો.
સમાંતરબાજુ ચતુષ્કોણમાં બે પાસપાસેના ખૂણાનાં માપનો ગુણોત્તર $3:2$ છે$,$ તો ચતુષ્કોણના બધા જ ખુણાનાં માપ શોધો.
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x , y$ અને $z$ નાં મૂલ્યો શોધો.
એક પ્રતિયોગિતામાં વિરાટે $350$ રન કર્યા, રોહિતે $280$ રન કર્યા, તો વિરાટે રોહિત કરતાં કેટલા ટકા વધુ રન કર્યા ? રોહિતે વિરાટ કરતાં કેટલા ટકા ઓછા રન કર્યા ?
$80$ કિમી / ક્લાકની ઝડપે જતી મોટરકારને $720$ કિમી અંતર કાપવાનું છે. જો મોટરકાર $90$ કિમી / ક્લાકની ઝડપે દોડાવે$,$ તો કેટલું જ અંતર કાપનાં કેટલો સમય બચે?
શું $243$ એ પૂર્ણઘન સંખ્યા છે ?
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1857$
અવયવો પાડો $:x^{2}-x-20$
ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 3249$
$49 p^{2}-36$ ન $1$ અવયવ મેળવો.