Question
ભામાશા કોને ધૂળ ચટાડવાની વાત કરે છે ?

Answer

ભામાશા મેવાડી પ્રજાને રંજાડતા દુશ્મનને જે કોઈ પણ મેવાડી વેપારી મદદ કરશે, તેને ધૂળ ચટાડવાની વાત કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free