Question
ભામાશાએ જગડુ સાથેના સોદાનો અસ્વીકાર શા માટે કર્યો ?

Answer

ભામાશાની પોતાના દેશ પ્રત્યેની ભાવના અને દેશપ્રેમના લીધે તેઓ રાજયના દુશ્મનને મદદ કરી દેશને કોઈ પણ જાતનું નુકસાન થાય તેમ ઇચ્છતા ન હતા. આથી તેમણે જગડુ સાથેના સોદાનો અસ્વીકાર કર્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free