Question
ભારતીય સેનાને રણછોડ પગીની મદદ ન મળી હોત તો ?

Answer

ભારતીય સેનાને ઈ.સ. ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં રણછોડ પગીની મદદ ન મળી હોત તો આપણે દસ હજાર જેટલા સૈનિકો ગુમાવવાની નોબત આવી હોત.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free