Question
ભારતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન $ ........... $ હતાં.

Answer

સુચેતા કૃપલાની

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભારતના પ્રથમ શિક્ષણમંત્રી $ ............ $ હતા. $($મૌલાના અબુલ કલામ આઝાદ / સી. રાજગોપાલાચારી$)$
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય પુરુષ $ ........... $ હતા. $($શેરપા તેનઝિંગ નોર્ગે / અવતારસિંગ ચીમા$)$
ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ $ ............ $ હતા. $($ગણેશ વી. માવળંકર / સરદાર વલ્લભભાઈ પટેલ$)$
ભારતનાં પ્રથમ મહિલા $\text{IPS}\ ($પોલીસ$)$ ઑફિસર $ ........... $ હતાં. $($બચેન્દ્રી પાલ કિરણ બેદી$)$
ભારતમાં યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા કુલપતિ $ ............. $ હતાં. $($હંસા મહેતા / આશાપૂર્ણા દેવી$)$
ભારતના લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ $ ........... $ હતી. $($જનરલ માણેકશા / જનરલ પી. એન. થાપર$)$
ગુજરાતમાં સૂર્યમંદિર $ ........... $ માં આવેલું છે . $($મોઢેરા / પાટણ$)$
ગુજરાતના $ ............ $ સરોવરમાં શિયાળો શરૂ થતાં જ જાતજાતનાં વિદેશી પક્ષીઓ આવે છે . $($સુરસાગર / નળ$)$
ઑલિમ્પિક રમતોત્સવમાં ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા બૅડમિન્ટન ખેલાડી $ ........... $ હતા. $($પી. વી. સિન્ધુ / સાઇના નેહવાલ$)$
પિરોટન ટાપુ $ ........... $ જિલ્લામાં આવેલો છે . $($સુરેન્દ્રનગર / જામનગર$)$