Question types

ભારતમાં પ્રથમ question types

23 questions across 3 question groups — pick any mix to generate a સામાન્યજ્ઞાન paper with step-by-step answer keys.

23
Questions
3
Question groups
5
Question types
Sample Questions

ભારતમાં પ્રથમ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1M.C.Q. [1 M]1 Mark
ભારતનાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન કોણ હતાં $?$
  • A
    અનીતા સૂદ
  • સુચેતા કૃપલાની
  • C
    રાજકુમારી અમૃતકૌર
  • D
    સરોજિની નાયડુ

Answer: B.

View full solution
Q 2M.C.Q. [1 M]1 Mark
ભારતના લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા $?$
  • જનરલ માણેકશા
  • B
    જનરલ કે. એસ. થિમૈયા
  • C
    જનરલ પી. એન. થાપર
  • D
    જનરલ કે. એમ. કરિયપ્પા

Answer: A.

View full solution
Q 3M.C.Q. [1 M]1 Mark
ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા $?$
  • A
    અરવિંદ ઘોષ
  • B
    મિહિર સેન
  • રાકેશ શર્મા
  • D
    રમણદેવ વર્મા

Answer: C.

View full solution
Q 4M.C.Q. [1 M]1 Mark
ભારતનાં પ્રથમ મહિલા વડા પ્રધાન કોણ હતાં $?$
  • A
    વિજયાલક્ષ્મી પંડિત
  • B
    સુચેતા કૃપલાની
  • C
    સરોજિની નાયડુ
  • ઇન્દિરા ગાંધી

Answer: D.

View full solution
Q 5M.C.Q. [1 M]1 Mark
ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા $?$
  • A
    ડૉ. રાધાકૃષ્ણન્
  • ડૉ. રાજેન્દ્રપ્રરાાદ
  • C
    પંડિત જવાહરલાલ નેહ
  • D
    સી. રાજગોપાલાચારી

Answer: B.

View full solution

Generate a ભારતમાં પ્રથમ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App