Question
બહુલકનો કોઈ પણ એક ગેરલાભ જણાવો.

Answer

તે બધા અવલોકનો પર આધારિત હોતો નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચતુર્થક વિચલન માહિતીના કેટલા ટકા પ્રસારને આવરી લે છે $?$
એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે $15$ અને $17$ હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.
એક માહિતીમાં બહુલક $= 0.8$ મધ્યક છે, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?
$\mathrm{S}_{n}=3\left(2^{n}-1\right)$ હોય, તો $\mathrm{S}_{8}$ શોધો.
ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત લખો.
બિનપ્રકાશિત માહિતી એટલે શું?
બે માહિતી $A$ અને $B$ માટે, જો માહિતી નો ચલનાંક એ માહિતી $B$ ના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય $?$
સતત આવૃત્તિ$-$વિતરણ માટે 'થી વધુ' પ્રકારનું સંચયી આવૃતિ$-$વિતરણ વ્યાખ્યાયિત કરો.
ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે શું ?