Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ1 Mark
Question
ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત લખો.
✓
Answer
જો પ્રથમ ક્રિયા $m$ પ્રકારે થઇ શક્તિ હોય અને બીજી ક્રિયા $n$ પ્રકારે થઇ શક્તિ હોય તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય, તો તે કુલ $m \times n$ પ્રકારે થઇ શકે.આ નિયમને સંયુક્ત ક્રિયાનો ગુણાકારનો સિદ્ધાંત કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.