Question
બહુપદી: $ \pi x^3 + 5x^5 + 7x^2 – 12 $ ની ઘાત $........$ છે.

Answer

$5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પૃષ્ઠને માત્ર _____________ હોય છે. (લંબાઈ, જાડાઈ, લંબાઈ અને પહોળાઈ)
$12$ સેમી બાજુ વાળા સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ $6$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ ના કશેત્ર કરતાં $..............$ ગણું હોય.$( 2, 4, 8)$
$81^{1 / 2}=...........(3, 6, 9)$
બહુપદી : $ 2 - x^2 + x^3 $ માં $ x^2 $નો સહગુણક $........$ છે.
રેખા એ _________વગરની લંબાઈ છે.
એક ત્રિકોણની બાજુઓનાં માપ $20$ સેમી,$21$ સેમી અને $29$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $…………. cm^2 $ થાય. $(210, 420, 330)$
પ્રથમ પાંચ વિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ $..........$ છે. $(3.7, 7.4, 8)$
એક શંકુ ની ત્રિજયા $5$ સેમી અને તીયર્ક ઊચાઇ $16$ સેમી છે, તો તેની કુલ સપાટી નું ક્ષેત્રફળ $................cm ^2$ થાય. $(330, 250, 280)$
$ \triangle ABC $ અને $ \triangle PQR $ ની સંગતતા $ ABC \leftrightarrow PRQ $ માટે $AB$ ને સંગત બાજુ $.........$ છે.
સમતલને $................$ પરિમાણ હોય છે. $(1, 2, 3)$