Question
બહુપદી $p(x) = 2x+1$ ના શૂન્ય શોધો

Answer

$ - \frac{1}{2} $ એ બહુપદી $2x + 1$ નું શૂન્ય છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાં $x^{2}$ નો સહગુણક લખો : $\frac{\pi}{2} x^{2}+x$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{2}{11}$
નીચે દર્શાવેલ સમીકરણ ને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો : $ y = 2$
ચકાસો કે $2 $ અને $0 $ બહુપદી $ x^2 – 2x $ ના શૂન્ય છે
જેની ત્રાંસી ઊંચાઈ $10$ સેમી અને પાયાની ત્રિજ્યા $7$ સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
એક નળાકારનું ઘનફળ $4620\ cm^3 $ અને ત્રિજ્યા $7$ સેમી છે, તો તેની ઊંચાઈ શોધો.
નીચે આપેલા પ્રત્યેક સમીકરણના બે ઉકેલ શોધો : $4x + 3y = 12$
ત્રિકોણમાં તેની બાજુઓના માપને ચડતા ક્રમમાં લખો : $ \triangle PQR $ માં $ \angle P = 40^\circ $ અને $ \angle R = 80^\circ $
કાકબા એકરૂપતાની શરત લખો
જો $x = 2$ અને $y = 5$ એ સમીકરણ $5x + 2y = k$ નો એક ઉકેલ હોય તો $k$ ની કિંમત શોધો .