Question
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $y$ માંથી $z$ બાદ કરો

Answer

$y - z$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(-1) \times 5$થી શરૂ કરીને નિશ્ચિત પૅટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે $(-1) \times (-1) = 1$ થાય.
સાદું રૂપ આપો : $(- 3)^2 \times (-2)^3$
નીચેની બાબતો પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો . $(-13) \times (- 17) = (- 17) \times (-13)$
આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $10 x^{2}+5=.............$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $7000000$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $24965000$
બીજગણિતીય પદાવલિઓ બનાવો : $p$ અને $q$ ના ગુણાકારનો ચતુર્થ ભાગ
ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંશિપ્ત સ્વરૂપ લખો: $150\%$

નીચેનાં ચિત્રોમાં સંમિતિની રેખાઓ શોધો. કેટલી સંમિતિની રેખાઓ છે તે લખો :
નામ આપો : એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સંમિતિ હોય પણ રેખિક સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ.