Question
બિંદુ કયા અક્ષ માં છે તે જણાવો $A(2,0) ; B (0,-2); C(-3,0); D(0,8)$

Answer

$X-$અક્ષ, $Y-$અક્ષ, $X-$અક્ષ, $Y-$અક્ષ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો.
જો (k, 3) એ 2x + 5y = 17 નો એક ઉકેલ હોય, તો k ની કિંમત શોધો.
બહુપદી $p(x)=x^4-2 x^3+3 x^2-a x+3 a-7$ ન x+1 વડે ભાગતાં શેષ 19 મળે છે, તો aની કિંમત શોધો. વળી, p (x)ને x + 2 વડે ભાગતાં મળતી શેષ પણ શોધો.
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્સમોનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમતો મેળવો. $104 \times 96$
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b $ અને $c$ ની કિંમત શોધો : $ 5x – 3y = 2.\overline{8} $
અવયવ પાડો $64 a^3-27 b^3-144 a^2 b+108 a b^2$
$ \angle X $ અને $ \angle Y $ પૂરકકોણ છે. જો $ \angle X : \angle Y = 23: 13 $ હોય, તો $ \angle X $ અને $ \angle Y $ શોધો.
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c $ ની કિંમત શોધો :$-2 x+3 y=6$
$ \sqrt{2} = 1.4142$ હોય, તો $ \frac{1}{\sqrt{2} + 1} $ ની કિંમત શોધો.
જેની બાજુની લંબાઈ $50$ સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો.