MCQ
બિંદુ $( - \sqrt 3 \,,\,\,1)$ના ધ્રુવિય યામ કયા છે ?
  • $(2, 5\pi /6)$
  • B
    $(2, 7\pi /6)$
  • C
    $(2, \pi /6)$
  • D
    $(2, 11\pi /6)$

Answer

Correct option: A.
$(2, 5\pi /6)$
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $P = (1, 0) ; Q = (-1, 0) \,\,અને,\, R = (2, 0)$ એ ત્રણ બિંદુઓ આપેલ હોય તો બિંદુ $S$ ના બિંદુપથનું સમીકરણ ............ દર્શાવે કે જેના માટે  $SQ^2 + SR^2 = 2 SP^2$ થાય 
${\left\{ {\frac{{2i}}{{1 + i}}} \right\}^2} = $
$sin^{2n}x + cos^{2n}x$ ની કિમત ............. ની વચ્ચે હોય 
એક સર્વે અનુસાર એક શહેરમાં $63 \%$ લોકો સમાચારપત્ર $A$ વાંચે જ્યારે $76 \%$ લોકો સમાચારપત્ર $B$ વાંચે છે જો $x \%$ લોકો બંને સમાચારપત્ર વાંચે તો $x$ ની કિમત ........... હોઈ શકે 
${{\left(\sqrt{3}+\sqrt[8]{5} \right)}^{256}}$ ના વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા ........... છે.
બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . જો ઘટના $A$ દર્શાવે છે કે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા આવે અને ઘટના $B$ એ બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે છે .તો  બે ઘટના  $A$ અને $B$ એ . . . .
જો $O\, (0, 0)$ અને $A\, (0, 1)$ એ બે નિશ્ચિત બિંદુઓ છે તો $\Delta AOP$ ની પરીમીતી $4$ થાય તેવું બિંદુ $P$ માટે સમીકરણ તારવો. 
ધારો કે $i=\sqrt{-1}$ છે, જો $\frac{(-1+i \sqrt{3})^{21}}{(1-i)^{24}}+\frac{(1+i \sqrt{3})^{21}}{(1+i)^{24}}=k$, અને $n =[| k |]$ એ $| k |$ ની મહત્તમ પૂર્ણાક ભાગ હોય,તો $\sum_{ j =0}^{ n +5}( j +5)^{2}-\sum_{ j =0}^{ n +5}( j +5)=$....... .
જે ઉપવલયની અક્ષો યામાક્ષો હોય અને જે બિંદુ $(-3, 1)$માંથી પસાર થતું હોય અને ઉત્કેન્દ્રીતા $\sqrt {2/5} $ હોય, તે ઉપવલયનું સમીકરણ :
જો $A = \{1,2,3,4\},B = \{3,4,5,\}$ હોય , તો $A$ થી $B$ ૫૨ના એક $–$ એક વિધેયોની સંખ્યા તથા વ્યાપ્ત વિધેયોની સંખ્યા અનુક્રમે $......$ અને $.......$ મળે. જો $A = \{3,4,5,\}, B = \{ 1,2,3,4 \}$ હોય , તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા $..........$ મળે.