MCQ
$sin^{2n}x + cos^{2n}x$ ની કિમત ............. ની વચ્ચે હોય 
  • A
    $-1$ અને $1$
  • B
    $0$ અને $1$
  • C
    $1$ અને $2$
  • D
    એક પણ નહી

Answer

Since $0 \leq \sin ^{2 \pi} x \leq \sin ^{2} x$

$0 \leq \cos ^{2 \pi} x \leq \cos ^{2} x$

$\left[\because \sin ^{4} x=\sin ^{2} x, \sin ^{2} x \leq \sin ^{2} x \cdot 1\right.$

$\left.\therefore \sin ^{4} x \leq \sin ^{2} x \text { etc. }\right]$

$\Rightarrow \quad 0<\sin ^{2 \pi} x+\cos ^{2 n} x \leq \sin ^{2} x+\cos ^{2} x=1$

$\Rightarrow \quad 0<\sin ^{2 n} x+\cos ^{2 n} x \leq 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અસમતા $|x-1|+|x+1|<2$ નો ઉકેલ ગણ ....... થાય 
સમગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો ગુણાકાર $512$ છે. જો પહેલા અને બીજા પદમાં $4$ ઉમેરવામાં આવે તો ત્રણેય સમાંતર શ્રેણીમાં થાય છે તો સમગુણોત્તર શ્રેણીમાં રહેલા ત્રણેય પદોનો સરવાળો મેળવો. 
ઉપવલય  $\frac{{{x^2}}}{6}\,\, + \;\,\frac{{{y^2}}}{2}\, = \,\,1$ પરના બિંદુનું કેન્દ્રથી  અંતર $2$  હોય તો તેનો  ઉતકેન્દ્રીકોણ (Eccentric Angle) મેળવો.
જો $(1 - i)^n = 2^n $ તો $n = $
જો પ્રથમ $n $ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક $\frac{{n\, + \,\,7}}{3}$ને સમાન હોય તો $n$ બરાબર શું થાય ?
જો  $|z^2-1|=|z^2|+1,$  તો  $z$  એ .................. .
એક સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ $(1, 0), (3, 0)$ અને ત્રીજુ શિરોબિંદુ પ્રથમ ચરણમાં હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
શાંકવ :$x^2 - 4y^2 = 1$ ની ઉત્કેન્દ્રતા :
$35$ સફરજન $3$ છોકરાઓ વચ્ચે એવી કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક પાસે કોઈપણ સંખ્યામાં સફરજન હોય $?$
જો $n$ અવલોકનો $1^2, 2^2, 3^2, ……. n^2 $ નો મધ્યક $\frac{{46n}}{{11}}$હોય તો $n $ બરાબર શું થાય ?