Question
બિંદુને કેટલા પરિમાણ હોય છે?

Answer

શૂન્ય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો (5, 2) એ સમીકરણ 3x + ky = 25નો  એક ઉકેલ હોય, તો K ની કિંમત શોધો.
શ્રીયંત્રમાં કેટલાં ઉપત્રિકોણ બને છે?
એક શંકુના પાયાનું ક્ષેત્રફળ $1386 \ cm ^2$  અને તેની ઊંચાઈ $9$ સેમી છે, તો તેનું ઘનફળ શોધો.
$\Delta PRQ \cong \Delta ZYX$ છે. જો $PQ =7$ સેમી, $QR =8$ સેમી અને $PR =10$ સેમી હોય, તો $XY$ શોધો.
થેલ્સ કયા દેશનો વતની હતો ?
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ-અભિવ્યક્તિ છે તે જણાવો $4.\frac{1}{8}$
$\Delta ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P$ અને $Q$ છે. જો $BC + PQ =21$ સેમી હોય, તો $BC$ શોધો.
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો : $1+x$
$\triangle A B C$ અને $\triangle P Q R$ માં $\angle A=\angle Q$ અને $\angle B=\angle R$, તો તેની $\triangle P Q R$ ની કઈ બાજુ $AB$ બરાબર થાય તો $\triangle A B C$ અને $\triangle P Q R$ એકરૂપ થાય.
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{ 1 }{ 1 1 }$