MCQ
બિંદુઓ $(-3,1,2)$ અને $(-3,1,-2)$ અષ્ટામા આવેલા છે.
  • દ્રિતીય, છઠા
  • B
    દ્રિતીય, તૃતીય
  • C
    તૃતીય, દ્રિતીય
  • D
    એકપણ નહિ

Answer

Correct option: A.
દ્રિતીય, છઠા
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ રેખા બિંદુ $P(4, 7)$ માંથી પસાર થતી હોય અને વર્તુળ $x^2 + y^2\, = 9$ ને અનુક્રમે બિંદુ $A$ અને $B$ માં છેદે તો $PA· PB$ ની કિમત ..................થાય 
જો $\left(\sqrt[4]{2}+\frac{1}{\sqrt[4]{3}}\right)^{ n }$ નાં વિસ્તરણમાં શરૂઆતથી પાંચમા પદનો છેવાડે પાંચમા પદ સાથેનો ગુણોત્તર $\sqrt{6}: 1$ હોય, તો શરૂઆાતથી ત્રીજુ પદ $...........$ છે.
એક સમાંતર શ્રેણી માટે $100T_{100}=50T_{50}$ જ્યાં $d$ $\neq$ $0$ અને $d$ સામાન્ય તફાવત છે. આ સમાંતર શ્રેણીનું $150$મું પદ......
જો $n$ એ $72$ ના અવયવ એવા મળે કે જેથી $xyz = n$ થાય તો $(x, y)$ ની કેટલી જોડો મળે ? (જ્યાં  $x$ , $y \in  N$ )
$\left| {\,\sin \pi \,x\,} \right|$ નો આવર્તમાન મેળવો.
જો ${\left( {10} \right)^9} + 2{\left( {11} \right)^1}{\left( {10} \right)^8} + 3{\left( {11} \right)^2}{\left( {10} \right)^7} + ..\;.\;.\;.\; + 10\left( {{{11}^9}} \right) = \;k{\left( {10} \right)^9}$ તો $k $ મેળવો.
એક સમાંતર બાજુ ચતુષ્કોણને તેની બાજુઓને સમાંતર $m$ રેખાઓનો બે ગણ કાપતા હોય તો બનતા સમાંતર બાજુ ચતુષ્કોણની સંખ્યા = .......
જો સમીકરણ $x^4 - 4x^3 + ax^2 + bx + 1 = 0$ ને ચાર વાસ્તવિક બીજ $\alpha,\beta,\gamma,\delta$ હોય તો, $a$ અને $b$ ની કિંમત ......હશે.
ધારોકે $\mathrm{a}>0$ એ સમીકરણ $2 x^2+x-2=0$ નો એક બીજ છે. જે $\lim _{x \rightarrow \frac{1}{\mathrm{a}}} \frac{16\left(1-\cos \left(2+x-2 x^2\right)\right)}{(1-a x)^2}=\alpha+\beta \sqrt{17}$; $\alpha, \beta \in \mathrm{Z}$ હોય, તો $\alpha+\beta=$...........
$\lim_{x \rightarrow \infty}\left\{\frac{x^2\sin\frac{1}{x} -x}{1-|x|}\right\}$ ની કિંમત .................. .