MCQ
$\left| {\,\sin \pi \,x\,} \right|$ નો આવર્તમાન મેળવો.
  • A
    ${\pi ^2}$
  • B
    $2\pi $
  • C
    $2$
  • $1$

Answer

Correct option: D.
$1$
(d) Period of $\left| {\,\sin \pi \,x\,} \right| = \frac{\pi }{\pi } = 1.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અનંત સમગુણોત્તર શ્રેણીના $n$ પદોનો સરવાળો $20$ છે. અને તેમના વર્ગનો સરવાળો $10$ છે. તો સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ?
$\mathop {\lim }\limits_{a \to 0} \frac{{\sin a - \tan a}}{{{{\sin }^3}a}}  = . . . $
જો સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજ $\alpha$, $\beta$ હોય, તો $\frac{1}{{{{(a\alpha \, + \,b)}^2}}}\,\, + \,\,\frac{1}{{{{(a\beta \, + \,b)}^2}}}$ નું મૂલ્ય શું થાય ?
જો $z = x + iy$ અને સમીકરણ $|z - 5i| \div |z + 5i|\, = 12$ તો $z,$ એ . . . દર્શાવે.
જો $x$ ને $4$ વડે ભાગતાં શેષ $3$ મળે, તો $(2020+ x )^{2022}$ ને $8$ વડે ભાગતાં મળતી શેષ ....... છે.
શબ્દ $SATAYPAUL$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને એવા કેટલા શબ્દો મળે કે જેથી બે $A$ સાથે ન  આવે અને મધમ અક્ષર વ્યંજન હોય ?
$A$ અને $B$ ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના $0.6$ છે.જો $A$ અને $B$ ઘટનાઓ એકસાથે બંને તેની સંભાવના $0.2$ હોય,તો $P\,(\bar A) + P\,(\bar B) = $   
$BHARAT$ શબ્દનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $B$ અને $H$ એકસાથે ન આવે.
સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ એ પ્રથમ પદના વર્ગ જેટલું છે. જો તેનું બીજું પદ $8$ હોય, તો તેનું છઠ્ઠું પદ..... હશે.
સમીકરણ $\mathop \sum \limits_{k = 1}^{10} \left( {\sin \frac{{2k\pi }}{{11}} + i\cos \frac{{2k\pi }}{{11}}} \right)$ ની કિંમત મેળવો.