બિંદુવત વિદ્યુતભારને લીધે આપેલ કોઈ પણ સ્થાને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે $600\,V$ અને $200\, N/C $ છે. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય .........$\mu C$ હશે ?
A$3$
B$30$
C$0.2$
D$0.5$
Easy
Download our app for free and get started
c \(d = \frac{V}{E}\,\, = \,\,\frac{{600}}{{200}}\,\, = \,\,3\,m\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$C_1$ અને $C_2$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરને અનુક્રમે $V_1$ અને $V_2$ સ્થિતિમાને વિદ્યુત ભારિત કરેલા છે. તેઓને સમાંતર જોડતાં .....માં કોઈ ફેરબદલ થશે નહિ.
આપેલ પરિપથ માટે, $2$$\mu F$ સંઘારક પરનો વિદ્યુતભાર $Q_2C$ સંઘારક , $1$$\mu F$ થી $3$$\mu F$ બદલતા સાથે બદલાય છે.$Q_2$ ને $‘C’$ ના વિધેય તરીકે ______ મુજબ યોગ્ય રીતે દર્શાવી શકાય. (આકૃતિ રેખાકૃતિ સૂચવે છે અને તે એક જ સ્કેલ પર દોરેલ નથી.)
આપેલા પરિપથ માટે $C _1=2\,\mu F , C _2=0.2\,\mu F$, $C _3=2\,\mu F , C _4=4\,\mu F$, $C _5=2 \,\mu F , C _6=2\, \mu F$, સંગ્રાહક $C _4$ ના સંગ્રહ થતો વિજભાર ........... $\mu C$ છે.
$a , b$ અને $c$ ત્રિજ્યા $[a < b < c]$ ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય $X , Y$ અને $Z$ ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે $\sigma,-\sigma$ અને $\sigma$ છે.કવચ $X$ અને $Z$ સમાન સ્થિતિમાન ધરાવે છે. જો $X$ અને $Y$ ની ત્રિજ્યા અનુક્રમે $2\,cm$ અને $3\,cm$ હોય તો કવચ $Z$ ની ત્રિજ્યા $......\,cm$ છે.
હવામાં સમકેન્દ્રીય રીતે $a$ અને $b (b > a)$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાકાર કેપેસિટર $A$ અને $B$ ને મૂકેલો છે. $B$ ને $+ Q$ ધન વિદ્યુતભાર આપેલ છે. અને $ A$ જમીન સાથે જોડેલ છે. તો તેઓનો સમતુલ્ય કેપેસિટન્સ ?