Question
બકાની વિદ્યાની ગામલોકો પર શી અસર થઈ?

Answer

ગામલોકોને બકાની વિદ્યા જોવાની ગમ્મત પડવા લાગી. તેઓ એની પાછળ-પાછળ ફરવા લાગ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free