Question
નક્ષત્ર-વન એટલે શું?

Answer

આપણાં શાસ્ત્રોમાં દરેક રાશિ અને નક્ષત્રનાં વૃક્ષો બતાવ્યાં છે. તેની વાવણીનું માર્ગદર્શન પણ આપ્યું છે. તે મુજબ તૈયાર કરેલા બગીચાને 'નક્ષત્ર-વન' કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free