Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવઢેબરાંનો ન્યાય..2 Marks
Question
બકરી કેવી રીતે મરી ગઈ?
✓
Answer
બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડનાં કૂણાં કૂણાં પાન ખાતી હતી, એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો. તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી. બકરી બેં બેં કરતી ચીસ પાડી ત્યાં જ લાંબીલસ થઈ ગઈ ને મરી ગઈ
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.