Question
ચંદ્રમાં દરરોજ રાત્રે કેવા ફેરફાર થતા હતા?

Answer

ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું જઈ મોટું (પૂરેપૂરું) ગોળમટોળ થતું હતું. ત્યારપછી પાછું ધીમે ધીમે નાનું થઈ આખરે એક રાત્રે છૂ થઈ જતું હતું. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઊજવવાનું કેમ ટાળ્યું?
દિવસે સૂરજે ઉતારેલા ડગલાનું વાદળ શું કરતાં?
“તમને આટલું બધું આવડતું હતું તો પછી વિશ્વામિત્રના આશ્રમે બીજું શું શીખવા ગયેલા?” એવું સીતાએ પૂછ્યું ત્યારે રામે શું કહ્યું? 
મંદિરનું ઉદ્ઘાટન કેવી રીતે થયું? 
છોકરાને કઈ કઈ બાબતોનું અચરજ થાય છે ?
દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી? 
બકરી છજુકાકાના કાબૂમાં કેમ રહેતી નથી?
$TS – 1$ યાન જુરાસિક યુગમાં કેવી રીતે ગયું? 
બીજી વાર મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે બ્રાહ્મણોએ હોમ $-$ હવનની તૈયારીઓ કરી ત્યારે શું થયું $?$
છેલ્લે લક્ષ્મણે શૂર્પણખા વિશે આક્રોશ સાથે શું કહ્યું?