Question
બલાઈનાં સીમલા ગયા પછી કાકી શું કરતા?

Answer

બલાઈના સિમલા ગયા પછી કાકી એકાંતમાં રડતા ને બલાઈના સૂવાના ઓરડામાં જઈ તેના તૂટેલા જુતા, ફાટેલો રબરનો દડો અને જાનવરોની ચિત્રવાળી ચોપડી રમાડ્યા કરતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free