Question
સિમલાથી બલાઈએ કાકી પાસે શું મંગાવ્યું? કેમ ?

Answer

સિમલાથી બલાઈએ કાકી પાસે પોતાના પ્રિય વૃક્ષ શીમળાનો એક ફોટોગ્રાફ મંગાવ્યો હબતો. વિલાયતમાં તે સાથે લઈ જવા માગતો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free