Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બ્લોક $A$ અને બ્લોક $B$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. તેને દોરી વડે બાંધીને સ્પ્રિંગ પર લગાવવામાં આવે છે. સ્પ્રિંગનું દળ અવગણો. જ્યારે $B$ બ્લોકની દોરી કાપવામાં આવે તે સમયે $2m$ અને $m$ દળ અનુક્રમે કેટલાના પ્રવેગથી ગતિ કરશે?
એક ન્યુટ્રોનનું દળ $1.67 × 10^{-27} kg $ છે અને તે $ 10^8m/s$ ના વેગથી ગતિ કરતી વખતે સ્થિર સ્થિતિમાં રહેલા એક ડ્યુટેરોન સાથે અથડાય છે અને તેની સાથે ચોટી જાય છે. જો ડ્યુટેરોનનું દળ $3.34 ×10^{-27 } kg$ હોય તો બંનેના જોડાણની ઝડપ કેટલી હશે?
$m$ દળનો એક કણ $x$ અક્ષની દિશામાં $v_o$ ઝડપે ગતિ કરે ત્યારે અચાનક જ તેના દળનો $1/3 $ ભાગ છૂટ્ટો પાડીને 2$v_o$ ઝડપે $y $ અક્ષને સમાંતર જાય છે. એકમ સદિશના સ્વરૂપમાં બાકી વધેલા ભાગનો વેગ શોધો.
$60\, kg$ નો એક વ્યક્તિ એક લિફ્ટમાં રહેલ વજનકાંટા થી પોતાનો વજન નોંધે છે. $2\, m/s$ ની અચળ ઝડપથી લિફ્ટ ઉપર ચડે ત્યારે અને $4\, m/s$ ની અચળ ઝડપથી લિફ્ટ નીચે ઉતરે ત્યારે નોંધેલા વજનનો ગુણોત્તર શું થાય?