Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઉત્પન્ન થતાં ક્ષ કિરણોમાં ઈલેક્ટ્રોનનું પુંજ $V$ સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત બને છે. અને ધાતુના ટાર્ગેંટ પર અથડાય છે. નીચે આપેલ ક્ષ કિરણોના $V$ ના ક્યા........$kV$ મૂલ્ય માટે તરંગ લંબાઈ ઓછી હશે?
હાઈડ્રોજન પરમાણુનો ઈલેક્ટ્રોન$ (n + 1)$ મી કક્ષામાંથી $n$ મી કક્ષામાં સંક્રાંતિ કરે છે. $n$ ના વધારા માટે ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ .....ના સમપ્રમાણમાં હોય છે.
દ્વિ આયનીય $Li$ અણુ તેની ધરા અવસ્થા$(n = 1)$ માંથી $n = 3$ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તેની વર્ણપટ્ટ રેખાની તરંગલંબાઈ ${\lambda _{32}},{\lambda _{31}}$ અને ${\lambda _{21}}$ મુજબ આપવામાં આવે છે. તો ${\lambda _{32}}/{\lambda _{31}}$ અને ${\lambda _{21}}/{\lambda _{31}}$ નો ગુણોત્તર અનુક્રમે કેટલો મળે?
$m$ દ્રવ્યમાન તથા $v $ વેગથી ગતિ કરતા $\alpha $ કણને $Ze$ જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ $m$ પર કેવી રીતે આધાર રાખે છે?