Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેનાંમાંથી કઈ આકૃતિ પ્રકાશની બે જુદી-જુદી તીવ્રતાઓ $\left(\mathrm{I}_1<\mathrm{I}_2\right)$ અને સમાન તરંગલંબાઈ માટે લગાવેલા સ્થિતિમાન તફાવત ($V$) અને ફોટોઇલેક્ટ્રીક પ્રવાહ($I$) સાથેનો ફેરફાર સાચી રીતે દર્શાવે છે?
$m_N$ દળ ના એક ધીમેથી ગતિ કરતાં ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $M$ દળનો ન્યુક્લિયસ અનુક્રમે $m_1$ અને $5m_1$ દળના બે ન્યુક્લિયસ માં તૂટે છે. જો $m_1$ દળ ધરાવતા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ $\lambda$ હોય તો બીજા ન્યુક્લિયસની દ બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી હશે?
એક ધાતુ સપાટી ઉપર $4500 \,\mathring A$ તરંગલંબાઈનું વિકિરણ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાયેલ ફોટો-ઈલેકટ્રોન $2 \,mT$ જેટલું અચળ યુંબકીય ક્ષેત્રમાં યુંબકીય ક્ષેત્ર સાથે $90^{\circ}$ ના કોણે દાખલ થાય છે. હવે તે જો $2 \,mm$ ના વત્તુળ ઉપર ભ્રમણ કરવાનું શરૂ કરે તો ધાતુનું કાર્યવિધેય લગભગ ......... $eV$ થશે.