Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આલ્કાઈલ હેલાઈડોનું એમોનાલિસિસ અને ત્યારબાદ તેની $NaOH$ નાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ પ્રાથમિક, દ્વિતિયક અને તૃતિયક એમાઈનો બનાવવા માટે કરી શકાય છે. પ્રક્રિયામાં $NaOH$ નો હેતુ શોધો :
સાયકલોહેકઝાઇલ એમાઈન ને જ્યારે નાઈટ્રસ એસિડ સાથે ગરમ કરતાં નીપજ $(P)$ પ્રાપ્ત થાય છે.$(P)$ ની $PCC$ સાથે પ્રક્રિયા કરતાં પરિણામે $(Q)$ પ્રાપ્ત થાય છે. જ્યારે $(Q)$ને મંદ $NaOH$ સાથે ગરમ કરતાં $(R)$ પ્રાપ્ત થાય છે. અંતિમ નીપજ $(R)$ શોધો.