$C, N, O$ અને $F$ ના દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્યો ક્રમ નીચેના પૈકી સાચો છે ? 
  • A$F > O > N > C$
  • B$O > N > F > C$
  • C$C > N > O > F$
  • D$O > F > N > C$
AIEEE 2012,JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
d
In a period the value of ionisation potential increases from left to right with breaks where the atoms have some what stable configuration. After removing an \(e^-\) oxygen will acquire stable configuration. Hence \(O^+\) has highest second ionisation enthalpy than \(F^+\) and \(N^+\).  correct order is \(O > F > N > C\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આલ્કલી ધાતુઓ અને હેલોજન માટે રાસાયણિક ક્રિયાશીલતાનો આવર્તનિય ક્રમ નીચેના વિધાનોમાં દર્શાવ્યો છે. તો ક્યું વિધાન સાચો ખ્યાલ આપે છે?
    View Solution
  • 2
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી ધાતુની અણુ સંખ્યા કઈ છે ?
    View Solution
  • 4
    કુલ તત્વોમાંથી સંક્રાતિ તત્વો આશરે કેટલા ટકા $(\%)$ હશે ?
    View Solution
  • 5
    $O$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $N$ કરતા ઓછી છે, કારણ કે .........
    View Solution
  • 6
    $Be$ અને $B $ ના પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ $(eV) $ અનુક્રમે ......... થશે.
    View Solution
  • 7
    $\mathrm{O}^{2-}, \mathrm{F}^{-}, \mathrm{Na}^{+}$અને $\mathrm{Mg}^{2+}$ સ્પીસીઝો ના સંદર્ભમાં વિધાન(નો) કે જે સાચા છે તે શોધો -

    $(A)$ બધા જ સમઈલેક્ટ્રોનીય છે.

    $(B)$ બધા જ સમાન(સરખો) ન્યુક્લિયર (કેન્દ્રીય) ભાર ધરાવે છે.

    $(C)$ $\mathrm{O}^{2-}$ એ સૌથી વધારે આયનીક ત્રિજ્યા ધરાવે છે.

    $(D)$ $\mathrm{Mg}^{2+}$ એ સૌથી ઓછી (નાની) આયનીક ત્રિન્યા ધરાવે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    બીજી  ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ 
    View Solution
  • 9
    ત્રિજ્યાનો ખોટો ક્રમ કયો છે?
    View Solution
  • 10
    નીચે આપેલા પૈકી બેઝિક ઓક્સાઈડ શોધો.
    View Solution