$C_2H_5OH$ (અણુભાર $= 46$ ગ્રામમોલ$^{-1}$) અને $500$ મિલિ દ્રાવણમાં $23$ ગ્રામ ઇથેનોલ ઓગાળવામાં આવેલ હોય તો દ્રાવણની સાંદ્રતા મોલારિટી.....$M$ માં શોધો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાયુમય પ્રક્રિયા $H_2 + Cl_2 → 2HCl$ માટે જો, પ્રારંભિક $20$ મિલી $H_2$ અને $30 $ મિલી $Cl_2$ લેવામાં આવે તો બનતા $HCl$ નું કદ અને પ્રક્રિયા થયા વિના $Cl_2$ નું કદ અનુક્રમે .....છે.
જ્યારે $10\,mL\,0.1\,M$ એસિડ $'A'$ ને $30\,mL\,0.05\,M$ બેઇઝ $M(OH)_2$ સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે તો તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે. એસિડ $'A'$ ની બેઝિકતા $\dots\dots$છે. $[M$ એ ધાતુ છે$]$
$10 \mathrm{~mL}$ વાયુમય હાઈડોકાર્બનનું દહન કરતાં તે $40 \mathrm{~mL}$ $\mathrm{CO}_2(\mathrm{~g})$ અને $50 \mathrm{ml}$ પાણીની બાષ્પ આપે છે. હાઈડ્રોકારનમાં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની કુલ સંખ્યા................ છે.