વિધાન $A$ : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ $NaI$ની હાજરીમા. જળવિભાજન નો દર $(rate)$ વધે છે.
વિધાન $R$ : $I^{-}$ એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
| સૂચી $-I$ | સૂચી $-II$ |
| $[Image]$ | $(i)$ વુર્ટઝ પ્રક્રિયા |
| $[Image]$ | $(ii)$ સેન્ડમેયર પ્રક્રિયા |
| $(c)$ $2 CH _{3} CH _{2} Cl +2 Na \stackrel{\text { Ether }}{\longrightarrow} C _{2} H _{5}- C _{2} H _{5}+2 NaCl$ | $(iii)$ ફિટીંગ પ્રક્રિયા |
| $(d)$ $2 C _{6} H _{5} Cl +2 Na \stackrel{\text { Ether }}{\longrightarrow} C _{6} H _{5}- C _{6} H _{5}+2 NaCl$ | $(iv)$ ગેટરમેન પ્રક્રિયા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.