Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$V _{2} O _{3}, V _{2} O _{4}$ અને $V _{2} O _{5}$ પૈકી વેનેડિયમના સૌથી વધુ બેઝિક ઓક્સાઈડની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્માત્રા મૂલ્ય $\dots\dots\dots\,B.M.$ છે.(નજીકનો પૂર્ણાંક)
$F{e_2}C{r_2}{O_4} + N{a_2}C{O_3} + {O_2}\xrightarrow{{Fusion}}\left[ X \right]\xrightarrow[{{H_2}O}]{{{H^ + }}}\left[ Y \right]\xrightarrow{{{H_2}{O_2}/{H^ + }}}\left[ Z \right]$
નીચેનામાંથી કયું વિધાન સંયોજનો $[X ], [Y]$ અને $[Z]$ માટે સાચું છે?