ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને ખૂટતી પ્રક્રિયક$/$રસાયણ ઓળખી બતાવો.
It's decarboxylation in presence of sodalime so missing reagent is \(\mathrm{CaO} .\) \((\mathrm{NaOH}+\mathrm{CaO})\) sodalime
[જ્યાં, $D$ એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે]
હાઈડ્રોકાર્બન જેની આણ્વિય રચના $C_5H_{10}$ છે
$I.$ એકલવિસ્થાપનીય આલ્કિન
$II.$ દ્વિવિસ્થાપનીય આલ્કિન
$III.$ ત્રિવિસ્થાપનીય આલ્કિન
નીચે પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચા છે?
$(i)$ $C{H_3} - C \equiv C - C{H_3}$
$(ii)$ $C{H_3} - C{H_2} - C{H_2} - C{H_3}$
$(iii)$ $C{H_3} - C{H_2} - C \equiv CH$
$(iv)$ $C{H_3} - CH = C{H_2}$
