સૂચિ $I$ (એમાઈન) | સૂચિ $II$ (pK_b) |
$A$ એનિલીન | $I$ $3.25$ |
$B$ ઈથેનામાઈન | $II$ $3.00$ |
$C$ $N-$ ઈથાઈલઈથેનામાઈન | $III$ $9.38$ |
$D$ $N,N-$ ડાયઈથાઈલઈથેનામાઈન | $IV$ $3.29$ |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
નીચે આપેલમાંથી કઈ ગોઠવણી ઉપરોક્ત સંસ્પંદન ફાળો આપનારાઓની સ્થિરતામાં ઘટાડો કરવાનો યોગ્ય ક્રમ આપે છે?