Question
ચા-કૉફી (તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ)

Answer

દ્વન્દ્વ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સ્વરક્ષણ (તત્પુરુષ, કર્મધારય, ઉપપદ)
‘સત્યાગ્રહ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
રમઝૂ મીરે વિદાયગીત ગાયું. રેખાંકિત શબ્દનો સમાસ જણાવો.
અધમૂઓ (તત્પુરુષ, કર્મધારય ઉપપદ)
‘મહાવીર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસ
‘રાજદરબાર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે. $A.$ તત્પુરુષ સમાસ $B.$ દ્વન્દ્વ સમાસ $C.$ દ્વિગુ સમાસ
‘એકમત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસ
‘ત્રિલોક’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
‘ભવ્યમૂર્તિ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?