MCQ
રમઝૂ મીરે વિદાયગીત ગાયું. રેખાંકિત શબ્દનો સમાસ જણાવો.
  • A
    દ્વન્દ્વ સમાસ
  • B
    મધ્યમપદલોપી સમાસ
  • C
    ઉપપદ સમાસ

Answer

મધ્યમપદલોપી સમાસ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘એકમત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
‘ચીથરેહાલ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસ
સર્પોઘાન (તત્પુરુષ, કર્મધારય, મધ્યમપદલોપી)
‘ગિરિધર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘ગળાકાપ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
પ્રકાશક (તત્પુરુષ કર્મધારય ઉપપદ)
‘ભયંકર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે.
આદરસત્કાર (તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ)
કાનજીના સગાસબંધીમાં જુઓ તો તે એકનો એક પુત્ર હતો. રેખાંકિત શબ્દનો સમાસ કયો છે ?