Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બીના $૧૦૦$ ચોકલેટ લાવે છે. તેમાંથી તે $૧૪$ ચોકલેટ નિખિલને અને $૧૪$ ચોકલેટ સુરેશને આપે છે. બાકી રહેલ ચોકલેટમાંથી $૧૨$ ચોકલેટ નિમેષને આપે છે, તો દરેકને મળતી ચોકલેટની સંખ્યા શોધો. બીના પાસે અંતે કેટલી ચોકલેટ બાકી રહેશે ?
એક શાકભાજીની દુકાનમાં બટાકા ₹ $૧૬$ પ્રતિ કિગ્રા અને ડુંગળી ₹ $૨૦ $પ્રતિ કિગ્રાના ભાવે મળે છે. જો મનુભાઈને બંને વસ્તુઓ $૧૪$કિગ્રા ખરીદવી હોય, તો દુકાનદારને કુલ કેટલા રુપિયા ચૂકવવા પડે ?