Question
‘છેલ્લી પ્રાર્થના'માં કવિએ કોની વેદનાને ગૂંથી છે?

Answer

‘છેલ્લી પ્રાર્થના'માં કવિએ પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free