Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીપૉર્ટરના પંજામાં2 Marks
Question
છોકરો શા માટે સ્ટેશનમાસ્તર સામે ઢીલો પડવા લાગ્યો?
✓
Answer
છોકરાની પોતે મુસાફરી નહીં કર્યાની વાત પૉર્ટરે ન માની. સ્ટેશનમાસ્તર પણ છોકરા ઉપર ગુસ્સે થયા. એવામાં લોકોના ટોળામાંથી એક જણે કહ્યું: 'અલ્યા છોકરા, સાચું ભોલી જા, સાહેબ માફ કરી દેશે.” આવી સ્થિતિમાં એકલો અને અવઢવમાં પડેલો છોકરો સ્ટેશનમાસ્તર સામે ઢીલો પડવા લાગ્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.