Question
તમને કોઈ ટોકે તો ગમે? કેમ?

Answer

ના, મને કોઈ ટોકે તો ન ગમે. કારણ કે, વારંવારની રોક્ટોક મને ખલેલ પહોંચાડે છે. મને રોક્ટોકના બદલે કોઈ સમજણની વાત કરે તો ગમે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free